ગિલ્લી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિલ્લી

સ્ત્રીલિંગ

  • 1

    મોઈ.

  • 2

    ગડગૂમડ કે બીજા દરદને લીધે આવતો સોજો; વેળ.

મૂળ

સર૰ हिं.; म.