ગિલ્લીદંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિલ્લીદંડો

પુંલિંગ

  • 1

    મોઈદંડો કે તેની રમત; ગબી ઉપર ગિલ્લી મૂકી, એકાદ ઇંચ જાડા અને દોઢેક ફૂટ લાંબા દંડા વડે તેને ઉછાળીને ફટકારવાની સમૂહમાં રમાતી એક રમત.