ગિલોટિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગિલોટિન

નપુંસક લિંગ

  • 1

    (એ નામના માણસે બતાવેલી) મનુષ્યનો વધ કરવાની રીત કે તે માટેનું યંત્ર કે ઓજાર યા વધસ્થાન.

  • 2

    લાક્ષણિક ધારાસભા કે પાર્લમેન્ટમાં અમુક પ્રકારના બિલને ઝટ અને વગર વિલંબે પસાર કરવાની રીત કે પદ્ધતિ.

  • 3

    છાપખાનાનું કાગળ સરખા એકધારા કાપવા માટેનું યંત્ર.

મૂળ

इं.; ફ્રેન્ચ