ગીચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગીચ

વિશેષણ

  • 1

    પાસે પાસે સંકડાઈને આવી રહેલું.

મૂળ

सं. खच् ?