ગીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગીર

પુંલિંગ

  • 1

    (ગોસાંઈની એક જાતના અંતે વપરાય છે).

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગિરનારનો ગિરિપ્રદેશ.

મૂળ

सं. गिरि