ગીરદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગીરદ

સ્ત્રીલિંગ

  • 1

    ધૂળ; રજકણ; રજોટી.

મૂળ

फा. गर्द

ગીર્દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગીર્દ

પુંલિંગ

  • 1

    ઇલાહી સિક્કાથી અડધા વજનનો સોનાનો એક સિક્કો (સિ૰).