ગીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગીરી

સ્ત્રીલિંગ

  • 1

    નામ બનાવતો પ્રત્યય ઉદા૰ જહાંગીરી; ગુમાસ્તાગીરી; ગુંડાગીરી.

મૂળ

ગીર+ઈ