ગીરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગીરો

અવ્યય

  • 1

    ગીરવી.

મૂળ

फा. गिरो

પુંલિંગ

  • 1

    ગીરવવું તે; દેવા પેટે આડમાં કાંઈ મૂકવું તે.