ગુચ્છો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુચ્છો

પુંલિંગ

  • 1

    ગોટો; કલગી.

  • 2

    વાળનો જથો-જુલફું.

મૂળ

सं.