ગુજરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુજરી

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રીના હાથનું એક ઘરેણું.

  • 2

    ભૈરવ રાગની એક રાગણી.

  • 3

    શહેર-કસબામાં ભરાતું બજાર (ગુજરી ભરાવી).

ગંજેરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગંજેરી

વિશેષણ

  • 1

    ભાંગગાંજાનો વ્યસની.

  • 2

    ગંગેટી; એક ઝાડ; ગંજેટી; નાગબલા.

મૂળ

'ગાંજા' ઉપરથી