ગુપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુપ્ત

વિશેષણ

  • 1

    છુપાવેલું; સંતાડેલું (ધન વગેરે).

  • 2

    છાનું; ગૂઢ (વાત વગેરે).

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પ્રાચીન રાજવંશ.