ગુરુયોજના ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુરુયોજના

સ્ત્રીલિંગ

  • 1

    અનેક બાબતોને સમાવી લઈને થતી સમગ્ર મોટી યોજના; 'માસ્ટર-પ્લૅન'.