ગુલબાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગુલબાન

નપુંસક લિંગ

  • 1

    શોરબકોર.

  • 2

    આનંદની-ઠઠ્ઠા મશ્કરીની વાત.

  • 3

    ગામગપાટો; તડાકો.

મૂળ

फा. गुलबांग