ગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગો

સ્ત્રીલિંગ

  • 1

    ગાય.

  • 2

    ઇંદ્રિય.

  • 3

    વાણી.

  • 4

    પૃથ્વી.

  • 5

    આકાશ.

મૂળ

सं.