ગોકર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોકર્ણ

પુંલિંગ

 • 1

  ગાયનો કાન.

 • 2

  ખચ્ચર.

 • 3

  સાપ.

 • 4

  અંગૂઠાથી અનામિકા સુધીના વિસ્તારનું પ્રમાણ.

 • 5

  એક જાતનો મૃગ.

 • 6

  ગાયના કાનના આકારમાં વાળેલો હાથ.

નપુંસક લિંગ

 • 1

  એક ધોળું ફૂલ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  દક્ષિણમાં આવેલું શિવનું એક પ્રસિદ્ધ તીર્થ.