ગોકુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોકુલ

નપુંસક લિંગ

  • 1

    ગાયોનું ટોળું.

મૂળ

सं.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    મથુરા પાસેનું, કૃષ્ણ જ્યાં ઊછર્યા હતા તે ગામ.