ગોકુળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોકુળ

નપુંસક લિંગ

  • 1

    ગાયોનું ટોળું.

મૂળ

सं.

ગોકુળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોકુળ

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    મથુરા પાસેનું, કૃષ્ણ જ્યાં ઊછર્યા હતા તે ગામ.

ગોકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોકળ

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગોકુલ.