ગોકળગાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોકળગાય

સ્ત્રીલિંગ

  • 1

    ચોમાસામાં થતું એક લાલ અને સુંવાળું જીવડું; ઇંદ્રગોપ.

  • 2

    શિંગડાવાળું એક જીવડું (તેને પરમેશ્વરની ગાય પણ કહે છે.).