ગોકળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોકળિયું

નપુંસક લિંગ

  • 1

    ગોકુળ (લાલિત્યવાચક).

ગોકળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોકળિયું

વિશેષણ

  • 1

    ગોકુળનું, -ને અંગેનું.