ગોકુલપુરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોકુલપુરી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગોકુળ ગામ.

  • 2

    લાક્ષણિક બધી બાબતોમાં સુખી એવું કુટુંબ કે ગામ.

  • 3

    અતિ આનંદ.