ગોખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોખ

પુંલિંગ

  • 1

    છજું; ઝરૂખો.

  • 2

    ગોખલો.

મૂળ

सं. गवाक्ष, प्रा. गवक्ख