ગોખર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોખર

પુંલિંગ

 • 1

  ગાયોમાં ઊછરેલો ગધેડો.

મૂળ

सं.

ગોખરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોખરુ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  એક વનસ્પતિ.

 • 2

  એનું કાંટાવાળું બીજ.

 • 3

  એક તરેહની ફીત.

મૂળ

सं. गोक्षुर, प्रा. गोक्खुरथ