ગોખરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોખરવા

પુંલિંગ બહુવયન​

  • 1

    બહુ પાકી ગયેલા ઈંટોના કકડા (ઈંટવાડામાં નીચે હોય છે તેવા) (ચ.).

મૂળ

'ગોખરું' પરથી?