ગોખાટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોખાટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ગોખ ગોખ કરવું.

મૂળ

'ગોખવું' પરથી