ગોંગંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોંગંડો

પુંલિંગ

  • 1

    +ગાંગડો; વસ્તુનો બાઝી ગયેલો નક્કર કકડો-કાંકરો.

  • 2

    નહિ ફાટેલું કપાસનું જીંડવું.