ગોગ્રાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોગ્રાસ

પુંલિંગ

  • 1

    જમતા પહેલાં ગાયને માટે જુદુ કાઢેલું અન્ન; ગવાનિક.

મૂળ

सं.