ગોગળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોગળો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી હડપચીની નીચેનો ગળા તરફ લચી પડતો ભાગ.

  • 2

    ઊંટ મસ્તીમાં આવે ત્યારે મોંમાંથી જીભની પાછળથી તાળવાનો ભાગ બહાર કાઢે છે તે.

મૂળ

'ગળું' પરથી