ગોઘ્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઘ્ન

વિશેષણ

  • 1

    ગોહત્યારું; ગાય મારનાર.

મૂળ

सं.