ગોચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોચર

વિશેષણ

  • 1

    ઇંદ્રિયગમ્ય.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    ગૌચર; ચરો.