ગોચલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોચલું

નપુંસક લિંગ

  • 1

    વર્તુલાકારમાં એકઠાં થવું તે; ટોળું.

મૂળ

'ગૂંછળું' પરથી