ગોઝાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઝાર

સ્ત્રીલિંગ

  • 1

    ગજાર; (રસોડા કે ભંડાર તરીકે વપરાય એવો) મુખ્ય ઓરડાની બાજુનો ખંડ.

મૂળ

सं. गुह्यागार

ગોઝારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઝારું

વિશેષણ

  • 1

    ગાયની હત્યા કરનાર; પાપી.

  • 2

    જ્યાં હત્યા થઈ હોય એવું; અપવિત્ર.

મૂળ

सं. गो+હત્યારું (सं. हत्या)