ગોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટ

પુંલિંગ

 • 1

  ઘૂંટડો.

 • 2

  ગોટો (ધુમાડાનો).

  જુઓ ગોટો

 • 3

  બૈરાં તથા છોકરાંને હાથે પહેરવાનું એક ઘરેણું.

 • 4

  બીજા રંગના કપડાને ઓટીને મૂકેલી કિનાર (જેમ કે, બનૂસ, સ્ત્રીના કબજાને).