ગોટકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટકો

પુંલિંગ

  • 1

    ગુટકો; ઘણી ઓછી લંબાઈ પહોળાઈની નાનકડી જાડી ચોપડી.

  • 2

    ગોટો; ગોટાળો.