ગોટપોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટપોટ

ક્રિયાવિશેષણ

  • 1

    ગુટપુટ; બરોબર ઓઢી કરીને (સૂવા માટે).

મૂળ

'ગોટો' પરથી