ગોટમોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટમોટ

અવ્યય

  • 1

    ગુટમુટ; બરોબર ઓઢી કરીને (સૂવા માટે).

મૂળ

'ગોટો' પરથી