ગોટલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટલી

સ્ત્રીલિંગ

  • 1

    નાના ગોટલો.

  • 2

    ગોટલાની અંદરની મીજ.

  • 3

    લાક્ષણિક કામમાંથી ગપોલિયું.

મૂળ

दे. गट्ठिया? સર૰ हिं. गुठली; म. गुठळी