ગોટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગોળ ગોળ ગોટા વળવા.

  • 2

    ધુમાવું.

  • 3

    ગૂંચાવું.

મૂળ

'ગોટો' પરથી