ગોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટી

સ્ત્રીલિંગ

  • 1

    ગોળી.

  • 2

    નાની ગાંઠ.

  • 3

    કસબ બળ્યા પછી રહેલી ધાતુની ગોળી.

મૂળ

सं. गु़टी