ગોટીલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટીલો

પુંલિંગ

  • 1

    પીંજણની તાંતને થડકાવવાનું ઓજાર.

  • 2

    નક્કર ગોળો; દડો.

  • 3

    કાંઠલો.

  • 4

    કપડાંનો વણેલો સાટકો.

મૂળ

'ગોટી' પરથી