ગોટો ઘાલવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોટો ઘાલવો

  • 1

    ગોટાળો કરવો.

  • 2

    દેવતા મૂકવો; સળગતું-ધુમાતું કરવું.

  • 3

    ફાંસ મારવી; કુસંપ કરાવવો.