ગોઠડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઠડું

નપુંસક લિંગ

  • 1

    ભેટ; ગોઠ.

  • 2

    ગામડું.

ગોઠડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઠડું

નપુંસક લિંગ

  • 1

    ગામડું.

મૂળ

सं. गोष्ठ