ગોઠડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઠડી

સ્ત્રીલિંગ

  • 1

    છાની-અંતરની વાતચીત (લાલિત્યવાચક).

મૂળ

જુઓ ગોઠ