ગોઠણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઠણ

પુંલિંગ

  • 1

    ઢીંચણ.

સ્ત્રીલિંગ

  • 1

    ['ગોઠ' પરથી] ગોઠિયણ; સ્ત્રીમિત્ર.

મૂળ

જુઓ ઘૂંટણ