ગોઠણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઠણી

સ્ત્રીલિંગ

  • 1

    ઉતરડની બેસણી; ઈંઢોણી; સૂંથિયું.

  • 2

    ગોઠવણી.

મૂળ

'ગોઠવું' ઉપરથી