ગોઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઠવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અનુકૂળ આવવું; ગમવું.

મૂળ

'ગોઠ' ઉપરથી