ગોઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોઠી

પુંલિંગ

  • 1

    જૈન દેરાસરનો નોકર-પૂજારી.

  • 2

    ગોઠિયો.