ગોડાઉન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોડાઉન

સ્ત્રીલિંગ

  • 1

    માલ ભરવાની વખાર; ગોદામ.

નપુંસક લિંગ

  • 1

    માલ ભરવાની વખાર; ગોદામ.

મૂળ

इं.; મૂળમલય પરથી