ગોડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોડિયો

પુંલિંગ

  • 1

    જાદુગર.

મૂળ

सं. गौड, प्रा. गोड દેશ પરથી. સર૰ हि. गोडिया, म. गोंडा