ગોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોડી

સ્ત્રીલિંગ

  • 1

    એક રાગિણી; ગૌડી.

  • 2

    મીઠાશ; મધુરતા (ગૌડી કાવ્યરીતિ ઉપરથી).