ગુજરાતી

માં ગોતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોત1ગોતું2

ગોત1

સ્ત્રીલિંગ

 • 1

  શોધ; ખોળ.

 • 2

  +ન૰ કુળ.

ગુજરાતી

માં ગોતની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોત1ગોતું2

ગોતું2

નપુંસક લિંગ

 • 1

  ઢોરને માટે બાફેલું ખાણ.

 • 2

  લાક્ષણિક ગમે તેમ રાંધેલું કે ટાઢું ને સ્વાદ વગરનું અન્ન.

મૂળ

दे. गवत्त=ઘાસ